1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. jokes in gujarati

ગુજરાતી જોક્સ - ગુરુ પૂર્ણિમાના જોક્સ

guru purnima jokes
વિદ્યાર્થી: સર, ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ! 
 
ગુરુજી: આભાર બેટા, હંમેશા ખુશ રહેજે.
 
વિદ્યાર્થી: સર, આજે હું તમારો ફોટો WhatsApp પર સ્ટેટસમાં મૂકી દઉં?
 
ગુરુજી: અરે બેટા, રહેવા દે... જો લોકોને ખબર પડી જશે કે હું તારો ગુરુ રહ્યો છું, તો મારું તો આખું સ્કૂલ જ બંધ થઈ જશે! 
 
વિદ્યાર્થી: ઠીક છે સર, નથી મૂકતો... તમે બસ ખુશ રહો!
આગળનો લેખ
ગુજરાતી જોક્સ -Guru Purnima ફી અને ગુરુદક્ષિણા