ગુજરાતી જોક્સ - સૌથી લાંબી જીભ Published By: મોનિકા સાહૂ Updated: Wed, 22 Jul 2026 (17:35 IST) google-news તમને ખબર છે દુનિયામાં સૌથી લાંબી જીભ કોની હોય છે ?? જીરાફની બાકી તમે જે વિચારી રહ્યા છો એ મનમાં જ રાખજો.. નહી તો બહુ ડખા થઈ જશે... ALSO READ: ગુજરાતી જોક્સ -બાથમાં ALSO READ: ગુજરાતી જોક્સ - આ લાઈબ્રેરી છે