1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 10 જૂન 2025 (19:40 IST)

૧૫ વર્ષનો પ્રેમ કે પેન્શન?

છોકરો- સાહેબ, હું તમારી દીકરી સાથે ૧૫ વર્ષથી પ્રેમમાં છું.
 
પિતા- હવે તમારે શું જોઈએ છે?
 
છોકરો- લગ્ન.
 
પિતા- ઓહ! મને લાગ્યું કે તમે પેન્શન માંગવા આવ્યા છો.