ગુજરાતી જોક્સ - સર, મેં કર્યું હતુ
લોકડાઉન દરમિયાન બોસ: મેં તમને ફોન કર્યો હતો
તો તમારી પત્નીએ કહ્યું કે તમે રસોઇ કરો છો.
ALSO READ: ગુજરાતી જોક્સ - પાઈલ્સનો ઈલાજ
તમે પાછા ફોન કેમ ન કર્યો?
પપ્પુ: સર, મેં કર્યું હતુ
તમારી પત્નીએ કહ્યું કે તમે વાસણ ધોઈ રહ્યા છો.
ये भी पढ़ें
