સોમવાર, 25 નવેમ્બર 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
મનોરંજન
જોક્સ
વધુ જોક્સ
Written By
Last Modified:
શુક્રવાર, 22 નવેમ્બર 2024 (16:07 IST)
સંબંધિત સમાચાર
ગુજરાતી જોક્સ ગુજ- અધૂરી જાણકારી
ગુજરાતી જોક્સ - બેનપણીથી ઓળખ
ગુજરાતી જોક્સ - નવા સેન્ડલ
ગુજરાતી જોક્સ- ઉંઘ જ નથી આવી
ગુજરાતી જોક્સ - ગાંડો થઈ ગયુ
ગુજરાતી જોક્સ- જે કર્યું નથી તેની સજા
શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા કે તરત જ એક બાળકે કહ્યું;
બાળક: સાહેબ, મેં જે કર્યું નથી તેની તમે મને સજા કરશો?
ALSO READ:
ગુજરાતી જોક્સ ગુજ- અધૂરી જાણકારી
શિક્ષક: ના, હું કેમ આવું કરીશ રામુ!
રામુ: સર, આજે ફરી હોમવર્ક કરવાનું ભૂલી ગયો છું.
ALSO READ:
ગુજરાતી જોક્સ - જેન્ટ્સ ટોઇલેટમાં લખીને આવે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ
Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ
24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ
આજનો દિવસ તમારા દિવસની સારી શરૂઆત કરશે. એગ્રોકેમિકલ બિઝનેસ કરનારા લોકોને આજે મોટો ઓર્ડર મળશે. તમે જીવનને નવી દિશા આપવાનું વિચારી શકો છો. માતાઓ તેમના બાળકોને કંઈક નવું શીખવશે. સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકોનું સન્માન વધશે
23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા
: આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે
આપનો આ દિવસ આનંદથી ભરપૂર રહેશે. નાનો-મોટો પ્રવાસ થાય. બાળકો તરફથી આનંદના સમાચાર મળે. સ્ત્રી વર્ગને તબિયત સુધરે. સાંજ પછી વધુ શાંતિ મળે.
સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે
મેષ - આ સમયે નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે. તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે. પિતાના સાથે સંબંધમાં આત્મીયતા વધશે. યશ, માન, કીર્તિ પ્રતિષ્ઠાની શક્યતા વધશે. શારીરિક અને માનસિક સ્થિરિ સરસ રહેશે.
લાઈફ સ્ટાઈલ
Gajar Halwa Tips-ગાજરનો હલવો બનાવતી વખતે ફોલો કરો આ ટ્રિક્સ, તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે
Gajar Halwa Tips- દરેક વ્યક્તિ પોતાની આંગળીઓ ચાટતા રહેશે. આ હલવો બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે, પરંતુ કેટલાક લોકો મહેનત કર્યા પછી પણ તેમાં સ્વાદ ઉમેરી શકતા નથી.
Numerology- આ જન્મ તારીખે જન્મેલી છોકરીઓ વફાદાર અને કેયરિંગ હોય છે! તેના જીવનસાથીને ખૂબ પ્રેમ કરે છે
Numerology Tips- અંક જ્યોતિષ અનુસાર, 1, 10, 19 અને 28 ના રોજ જન્મેલી છોકરીઓની મૂળ સંખ્યા 1 છે. જ્યારે 3જી, 12, 21 અને 30 તારીખે જન્મેલી છોકરીઓનો મૂલાંક 3 હોય છે. મૂલાંક નંબર 1 અને 3 વાળી છોકરીઓ તેમના પાર્ટનરને ખૂબ પ્રેમ કરે છે.
Moral- Story- નિંદાનુ ફળ
એક સમયે એક રાજાએ નક્કી કર્યું કે તે દરરોજ 100 અંધ લોકોને ખીર ખવડાવશે. એક દિવસ એક સાપે ખીરવાળા દૂધમાં પોતાનું મોં નાખ્યું અને દૂધમાં ઝેર નાખ્યું અને તે ઝેરી થઈ ગઈ.
ડિનર પછી શરૂ કરી દો વોક, થોડાક જ દિવસમાં તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, એસીડીટી અને કબજિયાત થશે દૂર
જમ્યા પછી વોક કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે જેવા કે પાચનમાં સુધાર અને વજન ઘટાડવામાં પણ ખૂબ મદદ મળે છે. ભોજન પછી વોક કરવાથી રાત્રે ઉંઘ પણ સારી આવે છે.
Bajra Roti- બાજરીનો રોટલો બનાવવાની રીત
- બાજરીના લોટમાં મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો - બાજરીનો લોટ વધારે એક સાથે ન બાંધવુ - થોડુ થોડુ કરીને લોટ બાંધવુ