શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 11 ઑગસ્ટ 2024 (17:18 IST)

ગુજારતી જોક્સ - ભેળ પુરી

jokes in gujarati
jokes in gujarati
હલવા પુરી હોય છે 
ખીર પુરી હોય છે 
ભેળ પુરી હોય છે 
પાણી પુરી હોય છે 
સેવ પુરી હોય છે 
પણ ખબર નથી 
આ ઉંઘ પુરી કેમ નહી હોય છે