ગુજરાતી જોક્સ- ઉંદર અને સિંહના જોક્સ
1. એક વખત બે ઉંદરો બાઈક પર જઈ રહ્યા હતા...
રસ્તામાં તેને એક સિંહનું બચ્ચું મળ્યું... તેણે કહ્યું કે મને પણ બેસવા દો
થોડો વિચાર કર્યા પછી, ઉંદર બોલ્યો... જોઈ લે ભાઈ .
નહિ તો પછીથી તમારી મા તમને કહેશે કે તે ગુંડાઓ સાથે ફરે છે.
2.
"રાજુ આ છોકરીઓ પણ વિચિત્ર હોય છે
શામૂ – કેમ ?
રાજૂ – કંઈ કહો તો મોઢુ ફુલાવે છે
અને કંઈ કરો તો પેટ.
"
3 .
જ્યારે ગબ્બર જન્મ્યો ત્યારે તેની માએ તેને 4 થપ્પડ માર્યા.
પિતાએ પુછુયં કે શું થયું?
મા બોલી જન્મતાની સાથે જ પુછવા લાગ્યો કે કેટલા આદમી હતાં?
Edited By-Monica Sahu