શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (16:03 IST)

ગુજરાતી જોક્સ- દારૂ નહી પીતા !!!

ટીચર- ગધેડાની સામે પાણીની બાલ્ટી મૂકી અને દારૂની બોટલ મૂકી 
 
ગધેડા   પાણી પી લીધું 
 
ટીચર - હવે તમને આનાથી શું શીખયું ? 
 
છાત્ર- કે જે ગધેડા હોય છે તે  દારૂ નહી પીતા !!!