ગુજરાતી જોક્સ- Gujarati jokes Updated: Mon, 29 Mar 2021 (11:35 IST) google-news પત્ની- તમે મારાથી કેટ્લો પ્રેમ કરો છો? પતિ-શાહજહાંથી પણ વધારે પત્ની -મારા મર્યા પછી તાજમહલ બનાવશો પતિ- હું તો પ્લૉટ પણ લઈ લીધું છે ગાંડી મોડું તો તૂ જ કરી રહી છે.