webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Jokes in gujarati

ગુજરાતી જોક્સ - અભ્યાસ માત્ર બે જ કારણથી

humor jokes
ટીચર - તમે ભણતર પર ધ્યાન કેમ નહી આપતા 
 
સ્ટૂડેંટ- કારણકે અભ્યાસ માત્ર બે જ કારણથી કરાય છે. 
 
ટીચર- ઓહ.. કયાં બે કારણ થી 
 
સ્ટૂડેંટ- કાં તો ડરથી કે શોખ  થી 
હું વગર કારણ કોઈ શોખ રાખતો નહી 
અને ડરું તો હું કોઈની બાપથી પણ નહી... 
ये भी पढ़ें
ટેરેન્સ લુઇસ પર નોરા ફતેહીને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ છે, નોરા જવાબ આપ્યુ