સોમવાર, 11 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2020 (20:07 IST)

ગુજરાતી જોક્સ - જે ગધેડા હોય છે એ દારૂ નહી પીતા

ટીચર- ગધેડાની સામે પાણીની બાલ્ટી મૂકી અને દારૂની બોટલ મૂકી 
 
ગધેડા   પાણી પી લીધું 
 
ટીચર - હવે તમને આનાથી શું શીખયું ? 
 
છાત્ર- કે જે ગધેડા હોય છે એ દારૂ નહી પીતા !!!