ગુજરાતી જોક્સ-પત્નીને ચુપ જોઈ પતિએ પૂછ્યું
Publish: Wed, 2 Sep 2020 (15:02 IST)
Updated: Wed, 2 Sep 2020 (15:04 IST)
ડાક્ટરએ મહિલાના મોઢામાં થર્મામીટર
રાખી થોડી વાર માટે મોઢું બંદ રાખવા કહ્યુ
પત્નીને ચુપ જોઈ પતિએ પૂછ્યું
ડાક્ટર સાહેબ આ વસ્તુ કેટલાની આવે છે
જે તરત જ મોઢું બંદ કરી નાખે છે..
Publish: Wed, 2 Sep 2020 (15:02 IST)
Updated: Wed, 2 Sep 2020 (15:04 IST)