webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. jokes in gujarati

ગુજરાતી જોક્સ-ચોથું પેગ લગાવી લીધું

રમૂજી ટૂચકાઓ
પતિએ પત્નીને મેસેજ મોકલ્યું 
 
તૂ મારા જીવનમાં ખુશી બનીને આવી 
 
તૂ મારા જીવનને સ્વર્ગ બનાવી દીધું છે 
 
આજે હું જે કઈ પણ છું તારા જ કારણે!!
 
પત્ની-રિપ્લાઈ કર્યું
 
ચોથું પેગ લગાવી લીધું 
 
હવે ઘરે આવી જાઓ 
 
કઈ નહી કહીશ!! 
 
પતિ- ઘરની જ બહાર ઉભો છું ગેટ ખોલ... 
 
ये भी पढ़ें
ગુજરાતી જોક્સ- પ્પ્પૂ એ ગલીના રસ્તામાં કેળાના કચરો ફેંફી નાખ્યો