સોમવાર, 11 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 4 ડિસેમ્બર 2018 (17:04 IST)

ગુજરાતી જોકસ- પાણી એઠુંતો નથી ને????

પાંચ મિનિટની લાંબી Kiss કર્યા પછી છોકરી
થાકી ગઈ......
 
પછી છોકરા જોડે પાણી માગ્યું,
 
છોકરાએ બેગમાંથી બિસલરીની બોટલ આપી..
 
 
છોકરીએ પૂછ્યું પાણી એઠુંતો નથી ને????
 
 
નવરાત્રી ચાલુ છે..
 
આને કેવાય સંસ્કાર.