ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ- મેડમ નહી વાઈફ

મેડમ - જો સંક્લ્પ પાકું  હોય તો 
 
જે ઈચ્છો એ મળી શકે છે. 
 
પપ્પૂ- રહેવા દો મેડમ બધુ કહેવાની વાત છે ! 
 
મેડમ- ગુસ્સામાં -ડફોળ સાચું છે એ વાત !!! 
 
 
 
 
પપ્પૂ-
 
 
જો આવું હોત તો આજે તમે મારી મેડમ નહી વાઈફ હોતી. !!!