સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 10 ફેબ્રુઆરી 2018 (16:32 IST)

ગુજરાતી જોક્સ - લગ્ન પછી વેલેંટાઈન ડે

લગ્નના 5 વર્ષ પછી વેલેંટાઈનના દિવસે 
પતિ પત્ની માટે સફેદ ફુલ લાવ્યો... 
પત્ની - આ સફેદ ગુલાબ ?
વેલેંટાઈનના દિવસે તો રેડ રોઝ આપવાનું હોય છે ને ?
પતિ - હવે જીંદગીમાં પ્રેમથી વધુ શાંતિની જરૂર છે.