ગુજરાતી જોક્સ - તારા પ્રેમમા Updated: Tue, 7 Nov 2017 (15:33 IST) google-news છોકરી - હુ તારા પ્રેમમાં લૂંટાય ગઈ...બરબાદ થઈ ગઈ.. બદનામ થઈ ગઈ.. છોકરો - અરે ગાંડી... તો હુ કયો તારા પ્રેમમાં કલેક્ટર બની ગયો... પકોડી વેચી રહ્યો છુ... 30 રૂ. ના 200 ગ્રામ તુ પણ લઈ લે..