webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Gujarati Jokes

ગુજરાતી જોક્સ - KGના છોકરાએ છોકરીને કર્યુ પ્રપોઝ !

ગુજરાતી જોક્સ - એક KG નો છોકરાએ છોકરીને પ્રપોજ કર્યું   એક KG નો છોકરાએ છોકરીને પ્રપોજ કર્યું
ગુજરાતી જોક્સ - એક KG નો છોકરાએ છોકરીને પ્રપોજ કર્યું 
 
એક KGના છોકરાએ છોકરીને પ્રપોઝ કર્યું 
 
"માલી  સાથે લગ્ન કરીશ"??? 
 
છોકરી- ના!! 
 
છોકરો- કલી લે ને  "પ્લીજ" હું તને 
 
ચોકલેત  આપીશ !!! 
 
છોકરી- પન મારી મારી બીજા કોઈની સાથે Kurkureમાં વાત થઈ ચૂકી છે. 
ये भी पढ़ें
બધાની સામે Salman એ કબૂલી આ વાત ઉડી ગયા બધાના હોશ