જોક્સ -ટૉમીનો દૂધ Updated: Fri, 14 Jul 2017 (13:30 IST) google-news પપ્પૂ- મારા ટોમીએ મારું હોમવર્ક ખાઈ લીધું.. ટીચર- તેને અમારી પાસે લઈને આવો હું એને સજા આપીશ પપ્પૂ- બદલો તો મે લઈ લીધું તેની વાટકીનો દૂધ મે પી લીધું!!!