ગુજરાતી જોક્સ- લવ લેટર ગુજરાતી જોક્સ- લવ લેટર Published: Sat, 10 Mar 2018 (17:35 IST) google-news સંતા એ તેની પ્રેમિકાને લવ લેટર લખ્યો. “I Love You” અને નીચે લખ્યું કે મેં અંગ્રેજીમાં એટલા માટે લખ્યું કે તારા માં-બાપને ખબર ના પડે કે હું તને પ્રેમ કરું છું