webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Gujarati funny jokes

ગુજરાતી જોક્સ - યુવતીની છેડતી

ગુજરાતી જોક્સ
સુમસામ રસ્તા પર મોડી રાત્રે એક યુવતીને જોઈને બે મવાલીઓ તેની પાછળ પાછળ જવા લાગ્યા 
એકદમ ગાઢ જંગલ આવતા તેઓએ તેને છંછેડવાનુ શરૂ કર્યુ  અને બોલ્યા - આટલી રાત્રે એકલી ક્યા જાય છે... તને બીક નથી લાગતી ?
યુવતી બોલી - હવે નથી લાગતી... ત્યારે લાગતી હતી જ્યારે હુ જીવતી હતી 
ये भी पढ़ें
Birthday શ્રીદેવીને આટલી Fee મળતી હતી અને આવી હતી તેની લાઈફ