શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 17 જુલાઈ 2019 (09:22 IST)

ગુજરાતી જોક્સ - પત્નીને શુ ગમે

પત્ની - જુઓ ને આપણા પડોશીએ 50 ઈંચનુ  LED TV ખરીદ્યુ છે. તમે પણ ખરીદી લાવો ને ?
પતિ - અરે ડાર્લિંગ જેની પાસે તારા જેવી સુંદર પત્ની હોય તે કેમ ફાલતુનો સમય ટીવી જોવામાં વેસ્ટ કરે ?
પત્ની - ઓહ. શુ તમે પણ... ચલો બતાવો આજે તમારી પસંદગીનું શુ બનાવુ ...