Gujarati jokes - ગરીબ Updated: Wed, 28 Nov 2018 (16:52 IST) google-news મગન : પપ્પા, દસ રુપિયા આપો, એક ગરીબને આપવા છે. પપ્પા - ક્યા છે ગરીબ ? મગન - ત્યા ઝાડ નીચે ઉભો ઉભો આઈસ્ક્રીમ વેચી રહ્યો છે !!!