international chocolate day- ચોકલેટ ડે, ચોકલેટનો ઈતિહાસ
Publish: Thu, 6 Jul 2023 (18:11 IST)
Updated: Thu, 6 Jul 2023 (18:18 IST)
international chocolate day- Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati
chocolate day
Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati- સંબંધોમાં મીઠાસ લાવનારો દિવસ મતલબ ચોકલેટ ડે. એક સ્વીટ ડિશના રૂપમાં તો ચોકલેટ જાણીતી છે જ, પરંતુ જ્યારે વાત આવે છે એકરાર-એ-મોહબ્બતની તો ચોકલેટનું મહત્વ વધી જાય છે.
Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati
Chocolate Day
Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati
ચોકલેટનો ઈતિહાસ
'ચોકલેટ' આ શબ્દ વિશે ઘણા તથ્ય છે. કેટલાકના મુજબ આ શબ્દ મુખ્યરૂપે સ્પેનિશ ભાષાનો શબ્દ છે. મોટાભાગના લોકો કહે છે કે ચોકલેટ શબ્દ માયા અને એજટેક સભ્યતાઓની ઉપજ છે. જે મધ્ય અમેરિકા સાથે જોડાયેલો છે. એજટેકની ભાશા નેહુટલમાં ચોકલેટ શબ્દનો અર્થ ખાટી કે કડવી થાય છે.
Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati
Publish: Thu, 6 Jul 2023 (18:11 IST)
Updated: Thu, 6 Jul 2023 (18:18 IST)