કોરોનાની ઝપેટમાં આવેલા ઉત્તર કોરિયાની મદદ માટે અમેરિકાએ ઑફર કરી, શો જવાબ મળ્યો?
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે ઉત્તર કોરિયામાં કોરોનાના સંક્રમણને જોતાં અમેરિકા તરફથી ઉત્તર કોરિયાને વૅક્સિનનો પ્રસ્તાવ અપાયો છે. જોકે, ઉત્તર કોરિયાએ હજુ સુધી આનો કોઈ જવાબ આપ્યો નથી.
ઉત્તર કોરિયાએ પ્રથમ વખત આધિકારિક રીતે પોતાને ત્યાં કોરોનાનું સંક્રમણ ફેલાયું હોવાની પુષ્ટિ કરી છે.