રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (12:49 IST)

દુનિયાનું સૌથી ઓછા વજનવાળું બાળક

દુનિયાનું સૌથી આછા વજનવાળું બાળક એક પાઉન્ડ એટલે કે અડધા કિલોથી પણ ઓછા વજનનું છે.
 
21 સપ્તાહના આ બાળકનો અમેરિકામાં જન્મ થયો છે.
 
આ બાળકને દુનિયાના સૌથી વધુ પ્રીમેચ્યોર બાળક તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે.
 
જન્મસમયે આ બાળકનું વજન ફક્ત 420 ગ્રામ હતું.
 
સામાન્ય રીતે ગર્ભાવસ્થાનો કુલ પિરિયડ 40 સપ્તાહનો માનવામાં આવે છે, પરંતુ કર્ટિસનો જન્મ ફક્ત 21 સપ્તાહમાં થઈ ગયો.
 
આ પ્રમાણે કર્ટિસ સામાન્ય નવજાત બાળકોની સરખામણીમાં લગભગ 19 સપ્તાહ પહેલાં પેદા થયું.