સંબંધિત સમાચાર
- અજબ-ગજબ 1400 દિવસથી ઉંઘી નહી આ મહિલા, કારણ જાણીને ચોંકી જશો
- પ્રથમ મુલાકાતમાં જ પતિએ કર્યુ હતુ દુષ્કર્મ, પછી વેચવા માંગતો હતો, જાણીતી અભિનેત્રીએ કર્યો ખુલાસો
- New Covid Variant France: વેક્સીનને પણ આપી શકે છે માત, અત્યાર સુધી મળેલા બધા વૈરિએંટથી અલગ
- 300 મિલિયન ડોલરના રોકાણ સાથે ગુજરાતમાં બનશે દેશની પ્રથમ લિથિયમ રિફાઇનરી
- Explained: અમેરિકામાં આકાશમાંથી કેમ પડી માછલીઓ, શુ હોય છે એનિમલ રેન જેમા જલીય જીવોનો થાય છે વર સાદ
New Covid-19 variant 'IHU- ઓમિક્રોન પછી હવે આ બીમારી મચાવશે તબાહી - એક નહી બે વાયરસથી મળીને બની છે
રિયાધ સ્થિત સાઉદી અંગ્રેજી ભાષાના દૈનિક અખબાર, અરબ ન્યૂઝ દ્વારા કરાયેલ ટ્વિટ અનુસાર, ઇઝરાયેલે ગુરુવાર, 30 ડિસેમ્બરના રોજ કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાના સંયુક્ત ચેપ તરીકે ગણવામાં આવતા પ્રથમ કેસની શોધ કરી હતી.IHU
ફ્લોરોના શું છે?મીડિયાના એક રિપોર્ટ મુજબ, ફ્લોરોનામાં કોરોના વાયરસ અને ઈન્ફ્લુએન્ઝાનું સંક્રમણ એકસાથે થાય છે. ઈઝરાયલમાં ફ્લોરોનાની બિમારી એક પ્રેગનેંટ મહિલામાં જોવા મળી. તે બાળકની ડિલીવરી માટે હોસ્પિટલમાં દાખલ થઇ હતી.
#BREAKING: #Israel records first case of #florona disease, a double infection of #COVID19 and influenza: Al-Arabiya https://t.co/PTTLP4n0rS pic.twitter.com/mYpgnG8ZE1
— Arab News (@arabnews) December 31, 2021
ફ્લોરોના લક્ષણો તાવ, શરીરમાં દુ:ખાવો, ઉધરસ, શરદી, ગળામાં દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ, થાક, માથાનો દુ:ખાવો, ઉલટી, ઝાડા અને સ્કીન પર ફોલ્લીઓ થાય છે
