બિલ્ડિંગમાં ભીષણ આગથી જીવતા સળગ્યા 50 લોકો
Hanoi Fire- આગ નવ માળની ઈમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગમાં લગભગ 150 લોકો રહેતા હતા. વિયેતનામની રાજધાની હનોઈમાં જે બિલ્ડીંગમાં આગ લાગી હતી.
આગ 13 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 2 વાગ્યે લાગી હતી. આગ નવ માળની ઈમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગમાં લગભગ 150 લોકો રહેતા હતા.
વિયેતનામની રાજધાની હનોઈમાં બુધવારે સ્થાનિક સમય અનુસાર મધ્યરાત્રિએ એક એપાર્ટમેન્ટ બ્લોકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં લગભગ 50 લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, વિયેતનામ ન્યૂઝ એજન્સી (VNA)એ જણાવ્યું કે આગ 13 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 2 વાગ્યે લાગી હતી. આગ નવ માળની ઈમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગમાં લગભગ 150 લોકો રહેતા હતા.
વિયેતનામની રાજધાની હનોઈમાં નવ માળની ઈમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગમાં લગભગ 150 લોકો રહેતા હતા. વિયેતનામની રાજધાની હનોઈમાં જે બિલ્ડીંગમાં આગ લાગી હતી. આગ 13 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 2 વાગ્યે લાગી હતી. આગ નવ માળની ઈમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગમાં લગભગ 150 લોકો રહેતા હતા.