પાલક સ્વાસ્થયને સુધારે છે ચેહરાને નિખારે છે- જાણો 7 ફાયદા
પાલક કે પાલખ ભાજીમાં જે ગુણ હોય છે એ બીજી કોઈ શાકભાજીમાં નહી હોય છે. આ જ કારણ છે કે આ સ્વાસ્થયની દ્ર્ષ્ટિથી ખૂબજ ઉપયોગી છે. આ સર્વગુણ અને સસ્તું શાક છે. પાલકમાં કેલ્શિયમ, સોડિયમ, ક્લોરીન, ફાસ્ફોરસ, આયરન, ખનિજ તત્વ પ્રોટીન, વિટામિન હોય છે.
લોહીની ઉણપ- પાલકમાં આયરનની માત્ર બહુ વધારે હોય છે અને તેમાં રહેલ આયરન શરીરમાં સરળતાથી શોષી લે છે. તેથી પાલક ખવાથી હિમોગ્લોબિન વધે છે. લોહીની ઉણપથી પીડિય માણસને પાલક ખાવાથી વધારે ફાયદો હોય છે.
ગર્ભવતી માટે લાભકારી- ગર્ભવતી મહિલાઓને ફોલિક એસિડની જરૂર હોય છે. તેની ઉણપને દૂર કરવા માટે પાલકનો સેવન લાભદાય્ક હોય છે. સાથે જ પાલકમાં રહેલ કેલ્શિયમ બાળકના વિકાસ અને ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે લાભકારી હોય છે.
વાળ માટે ઉપયોગી- પાલક સ્વાસ્થ્ય માટે જ નહી પણ વાળ માટે પણ ખૂબ સારું હોય છે. જે લોકો વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે તેને પાલકએન તેમના નિયમિત આહારમાં શામેલ કરવું જોઈએ. કારણકે પાલક શરીરમાં આયરનની ઉણપને પૂરતૂ કરીને વાળને ખરવાથી રોકે છે.
શુષ્કતા દૂર થાય
પાલક ત્વચાને શુષ્ક થવાથી બચાવે છે. સાથે જ ચેહરાના ખીલ મટાડવા અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદગાર હોય છે. પાલકનો પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવવાથી ચેહરાની કરચલીઓ દૂર થઈ જાય છે. પાલક અને ગાજરના રસમાં લીંબૂ મિક્સ કરી પીવાથી ચેહરા સુંદર અને ચમકદાર હોય છે.
ભોજનમાં દરેક કોઈ ડુંગળીનો ઉપયોગ તો કરે છે. ડુંગળી સલાદના રૂપમાં ખૂબ ખાય છે. ડુંગળીના તડકાથી બનેલી દાળ-શાક ખાવામાં સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આવો અમે જાણીએ છે ડુંગળી માત્ર સ્વાદ જ નહી આપે પણ સ્વાસ્થયવર્ધક પણ છે.
- શરદી થતા પર ડુંગળીનો સેવન ખૂબજ ફાયદાકારી હોય છે.
- ડુંગળી ખાવાથી ઉમ્રથી પહેલા થતી કરચલીઓ દૂર રહે છે.
- આ ડયાબિટીજને નિયંત્રણ રાખવામાં ખૂબ કારગર સિદ્ધ હોય છે.
- શ્વાસની પરેશાનીમાં તેનો ઉપયોગ લાભદાયક હોય છે.
- ડુંગળીના ઉપયોગથી આંખની રોશની પણ વધે છે. ડુંગળીનો પેસ્ટ લગાવવાથી ડેંડ્રફ પણ દૂર હોય છે.
- વાળની મજબૂતીમાં ડુંગળી ફાયદા પહોંચાડે છે.
- એંટીઓક્સીડેંટથી ભરપૂર ડુંગળી મગજને તેજ કરવામાં પણ લાભકારી હોય છે.