મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 26 જાન્યુઆરી 2021 (19:12 IST)

હેલ્થ ટિપ્સ - અપનાવો આ ઉપાય.. તમારી રોજની નાની-નાની પરેશાનીઓ થશે દૂર

જો તમે તમારી હેલ્થને લઈને થતી નાની નાની પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો અપનાવો આ ટિપ્સ.. તમને ફાયદો જરૂર થશે.
 
ટિપ્સ
- ખાંસીથી પરેશાન છો તો આમળા સેકીને ખાવ.. ખૂબ રાહત થશે.
- હિચકી આવે તો તુલસી અને ખાંડ ખાઈને પાણી પી લેવાથી ફાયદો થાય છે
- ભૂખ ઓછી લાગે તો ખાવા સાથે તમે રોજ બે કેળા ખાવ.. આવુ કરવાથી ભૂખ વધશે.
- નારિયળનુ સેવન મોઢાના ચાંદાને જલ્દી
ઠીક કરવામાં મદદરૂપ
છે.
- માથાનો દુખાવો હોય તો કુણા પાણીમાં આદુ લીંબૂનો રસ અને થોડુ મીઠુ નાખીને પીવાથી ખૂબ રાહત મળશે.
- ગુલાબ જળમાં લીંબૂ નીચોવીને કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે.
- મધમાં વરિયાળીનૂ ચૂરણ મિક્સ કરીને લેવાથી
ભૂખ વધારવામાં મદદ મળે છે.