બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 8 જુલાઈ 2021 (09:50 IST)

વગર કપડા સૂવૂં આરોગ્ય માટે ફાયદાકારી વેજાઈનાથી લઈને સ્કિન રહેશે હેલ્દી

સાંભળવામાં થોડો વિચિત્ર લાગે, પરંતુ કપડાં વિના સૂવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ તમને આરામથી સૂવામાં જ મદદ કરે છે, પરંતુ તે ઉંઘની ક્વાલિટીમાં પણ વધારો કરે છે. શોધ પ્રમાણે વગર કપડા સૂવાથી બૉડી ટેમ્પ્રેચર 2 ડિગ્રી સુધી ઓછુ થઈ જાય છે. જેનાથી ઉંઘ સારી આવે છે. ચાલો અમે તમ અને જણાવીએ છે કપડા વિના સૂવાના કેટલાક ફાયદા જેને જાણીને તમે પણ આ ટેવને અપનાવશો. 
 
સારી ઉંઘ 
રાત્રે વગર કપડા સૂવાથી શરીરનો તાપમાન યોગ્ય રહે છે. જેનાથી ન માત્ર અનિદ્રાની સમસ્યા દૂર હોય છે. પણ ઉંઘ પણ સારી આવે છે. શોધ મુજબ વિના કપડા સૂતા લોકો બીજા કરતા વધારે સારી ઉંઘ લે છે. 
 
હૉટ ફ્લેશેજ 
જો તમને મોનોપૉજના કારણે હૉટ ફલેશેજની સમસ્યા થઈ રહી છે. જે ન માત્ર તનાવ દૂર કરે છે પણ તેનાથી અનિદ્રાની સમસ્યા પણ દૂર હોય છે. 
 
બ્લ્ડ સર્કુલેશન વધારે 
શોધ મુજબ વગર કપડા સૂવો તેથી પણ ફાયદાકારી છે કારણકે તેનાથી લોહીનો પ્રવાહ વધે છે. સાથે જ તેનાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત હોય છે અને ડાયબિટીજ, હાર્ટ ડિસીજ અને જાડાપણ પણ દૂર રહે છે. 
 
બર્ન થશે કેલોરી 
તેનાથે ઉંઘ સારી આવવાની સાથે મેટૉબૉલિજ્મ બૂસ્ટ અને ફેટ બર્ન હોય છે. તેથી તેનાથી તમારો વેટ લૂજ થવામાં મદદ મળે છે. 
 
ગ્લોઈંગ સ્કિન 
આ રીતે સૂવાથી શરીરમાં મેલેનિન અને એંટી ઑક્સીડેંટસનો સ્તર વધે છે. જેનાથી ન માત્ર સ્કિન ગ્લો કરે છે પણ ડાર્ક સર્કલ્સ, ડાઘ, એંટી એજિંગની સમસ્યાઓ પણ દૂર રહે છે. 
 
વેજાઈના રહેશે સ્વસ્થ
હકીકતમં અંદરવિયર પહેરતા વેજાઈંનામાં ભેજ અને પરસેવુ એકત્ર થઈ જાય છે જેનાથી બેકટીરિયા, વાયરસ અને યીસ્ટ ઈંફેક્શનનો ખતરો વધી જાય છે. પણ વગર કપડા સૂવાથી વેજાઈના ડ્રાઈ રહે છે અને શ્વાસ 
લઈ શકે છે.