આ લોકોને ભૂલીને પણ ન કરવુ જોઈએ જાંબુનો સેવન ફાયદો નહી આરોગ્યને થશે નુકશાન
ઔષધીય ગુણોથી ભરપૂર જાંબુ વ્યક્તિના શરીરને ઘણા રોગોથી બચાવી રાખવામાં મદદ કરે છે. જાંબુને સેવન કરવાથી ન માત્ર ઈન્યુનિટી મજબૂત હોય છે પણ શરીરમાં લોહીની કમી પૂર્ણ થવાની સાથે, બ્લ્ડ શુગર
પણ નિયંત્રિત રહે છે. જાંબુનો સેવન કરવાથી મળતા અગણિત ફાયદા સિવાય કેટલાક લોકોને તેનો સેવન કરવાની ના પણ હોય છે. આવો જાણીએ કે ક્યાં લોકોને ન કરવુ જોઈએ જાંબુનો સેવન
બ્લ્ડ શુગર
આયુર્વેદ મુજબ જાંબુનો સેવન હાઈ બ્લ્ડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ ફાયદકારી ગણાય છે. બ્લ્ડ શુગરને નિયંત્રિત કરવા માટે જાંબુના ઠળિયાનો પાઉડર કે જાંબુને ડાઈટમાં શામેલ કરવાની સલાહ અપાય છે. પણ
ઘણી વાર લોકો બ્લ્ડ શુગર પર જલ્દી જ નિયંત્રણ મેળવવા માટે તેનો વધારે સેવન કરી લે છે. જેના કારણે તેને લો બ્લ્ડ પ્રેશરની સમસ્યા હોઈ શકે છે.
કબ્જિયાત
જાંબુમાં વિટામિન સી ઘણી માત્રામાં હોય છે. તેનાથી તેનો વધારે સેવન વ્યક્તિને કબ્જિયાતની સમસ્યા પેદા કરી શકે છે.
ખીલ
જો તમે જાંબુનો વધારે સેવન કરો છો તો તમારા ચેહરા પર ખીલની સમસ્યા થઈ શકે છે.
ઉલ્ટીની સમસ્યા
ઘણા લોકોને જાંબુ ખાદ્યા પછી ઉલ્ટીનો સામનો કરવો પડે છે. જો તમને આ પ્રકારની ફરિયાદ છે તો સારું હશે કે તેનો સેવન ન કરવું.
સર્જરી
જાંબુ બ્લ્ડ પ્રેશરના લેવલને ઓછુ કરે છે. તેથી સર્જરીના દરમિયાન અને પછી તેના સેવન કરવાથી બચવું જોઈએ. તેનાથી તમારો બ્લ્ડ શુગર સ્થિર રહે. સર્જરીના ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલા જાંબુનો સેવન
બંદ કરી દો.
લોહીના ક્લોટ્સ
એથેરોસ્લેરોસિસ અને લોહીના ક્લોટસથી સંબંધિત સમસ્યાઓથી પીડિત લોકો માટે જાંબુનો સેવન કરવાથી બચવું જોઈએ.
વાત દોષ
જો તમને પિત-વાત દોષ સંબ6ધી સમસ્યા છે તો જાંબુનો સેવન કરવાથી બચવું જોઈએ.