ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 22 એપ્રિલ 2021 (14:07 IST)

Health Tips- ગરમીમાં ડુંગળીનો સેવન કરવાથી પહેલા જાણી લો તેના નુકશાન

ગરમીના મૌસમ શરૂ થઈ ગયો છે. તાપમાન સતત વધી રહ્યો છે આ મૌસમમાં શરીરને ઠંડજ આપવા માટે ઠંડા શરબતનો સેવન કરે છે. પણ ભોજનમાં ડુંગળી જરૂર શામેલ કરવી. ગર્મીમાં તેના વગર ભોજન અધૂરો 
છે. 
 
ડુંગળીના ઘણા ફાયદા છે તેના સેવનથી ગરમીમાં લૂ નહી લાગે છે. શરીરમાં ઠંડક બની રહે છે પણ શું તમે આ વાત જાણો છો કે જો એક લિમિટથી વધારે તેનો સેવન કરો છો તો નુકશાન પણ છે. જીહા આજે તમને 
જણાવીએ છે કે ગરમીના કારણે ડુંગલીનો વધારે સેવન નુકશાનદાયક છે આવો જાણીએ તે 5 વાતોં. 
 
1. ડુંગળીમાં રહેલ તત્વ ફ્રૂકટોજ વધારે માત્રામાં હોય છે. ગૈસ સંબંધિત પરેશાની થવા લાગે છે. વધારે ડુંગળી ખાવાથી ડાઈજેસ્ટ કરવામાં પ્રોબ્લેમ થવા લાગે છે. 
2. તેમાં રહેલ પોટેશિયમ વધારે માત્રામાં હોય છે. તેનાથા કાર્ડિયોલિવર સિસ્ટમને નુકશાન હોઈ શકે છે. જેનાથી છાતીમાં બળતરાની શિકાયત થવા લાગે છે. 
3. ડુંગળીનો સેવન પ્રેગ્નેંટ મહિલાઓને નહી કરવું જોઈ. તેના સેવનથી તમને ખાટી ડકાર , છાતીમાં બળતરાની જેવી સમસ્યા થવા લાગે છે.
4. તમે હમેશા જોયુ હશે કે ઘણા લોકો ડુંગળી ખાવાથી બચે છે અને જે લોકો વધારે ડુંગળી ખાય છે તેની પાસે જવાથી બચે છે આવું કારણકે તેમા મોઢાથી ડુંગળીની દુર્ગંધ આવે છે. 
5. ડુંગળી જેટલી લાભકારી છે તેટલી નુકશાનકારી પણ છે  જી હા તેના વધારે સેવનથી લોહી પાતળુ થવાનો ડર રહે છે. તેમાં રહેલ વિટામિન કે બહુ વધારે માત્રામાં હોય છે.