સંબંધિત સમાચાર
- વૈજ્ઞાનિકોનો દાવો- જીભ અને મોઢું સૂકાવવું એ પણ કોરોનાના લક્ષણ
- Corona Lifestyle- ઘરે જ રહીને Weight Loss કરવું ડાઈટમાં શામેલ કરો આ 4 વસ્તુઓ
- ગુજરાતી નિબંધ - શું છે વેક્સીન કેવી રીતે મળે છે ફાયદા
- Covid 19- WHO મુજબ કોરોનાની નવી લહેરથી બચવા માટે શું ખાવું શું નહી ?
- કોરોનાની બીજી લહેર વૃદ્ધો જ નહી યુવાઓ પર પણ ભારે પડી રહી છે જાણો સંક્રમણના લક્ષણ
ઉનાડામાં કાચી કેરીનો ઠંડુ શરબત પીવાના 5 આરોગ્ય ફાયદા તમે પણ જાણો
ઉનાડામાં મૌસમમાં આવતા જ કેરીની આવક પણ શરૂ થઈ જાય છે અને તેના સ્વાદિષ્ટ વાનગીનો સમય પણ. ચટણી સિવાયના સૌથી સ્વાદિષ્ટ વ્યંજનમાં શામેળ છે કેરીના પના. સ્વાદમાં તો આ મજેદાર જ છે, ગરમીથી બચવા માટે અને આરોગ્યના બીજા લાભ મેળવવા માટે પણ આ સરસ છે.
1. કેરીના પના કે કાચી કેરીનો બાફલો ગરમીના દુષ્પ્રભાવથી બચવામાં ખૂબ ફાયદાકારી છે. આ તમને લૂ થી બચાવશે અને શરીરમાં તરળતા બનાવી રાખવામાં મદદગાર થશે.
2. ગર્મીના દિવસોમાં તેનો દરરોજ ઉપયોગથી પેટની સમસ્યાઓથી દૂર રાખશે અને પાચનક્રિયાને દુરૂસ્ત રાખવામાં પણ સહાયક થશે. આ એક સરસ પાચક પેય છે.
3. પેટની ગરમીને ખત્મ કરવાની સાથે આ પાચક રસના નિર્માણમાં પણ મદદ કરે છે.
4 . વિટામિન સી થી ભરપૂર હોવાના કારણે આ તમારી પ્રતિરોધક ક્ષમતામાં વધારો કરે છે અને ઘણી સ્વાસ્થય સમસ્યાઓથી તમારી રક્ષા કરે છે.
5 . ટીબી, એનિમિયા, હૈજા જેવા રોગો માટે આ ટાનિકની રીતે કામ કરે છે. સાથે જ પરસેવમાં શરીરથી નિકળનારી સોડિયમ અને જિંકનો સ્તર પણ બનાવી રાખે છે.