સંબંધિત સમાચાર
- Coronavirus Second Wave- કોરોનાની બીજી લહેરમાં એક વર્ષથી નાના બાળક પણ ચપેટમાં રાખો આ વાતોંનું ધ્યાન
- Coronavirus - એક ડોઝ પછી સંક્રમણ થઈ જાય તો શું બીજો ડોઝ મળશે, શું કહે છે ડૉક્ટર
- માસ્ક પહેરતા સમયે શું કરવું શું નહી- વધતા કોવિડ-19 વચ્ચે માસ્ક પહેરતા સમયે ન કરવી આ ભૂલોં
- જાણો વૈજાઈનલ ઈંફેક્શન થાય તો શુ કરશો ?
- શાકાહારી ખોરાક શરીરને સકારાત્મક ઉર્જાથી મજબૂત બનાવે છે, જાણો આયુર્વેદ શું કહે છે
કોરોનાની બીજી લહેર વૃદ્ધો જ નહી યુવાઓ પર પણ ભારે પડી રહી છે જાણો સંક્રમણના લક્ષણ
દેશમાં કોરોના વાયરસના કેસમાં વધારો થવાની સાથે-સાથે તેના લક્ષણમાં ફેરફારના પણ સંકેત મળ્યા છે. આ વખતે કોરોના વૃદ્ધોથી વધારે યુવાને તેમની ચપેટમાં લઈ રહ્યો છે. આ વખતે એવા પણ દર્દી સામે આવ્યા છે. જેને તાવ અને શરદી-ખાંસી નહી પણ તે કોરોના સંક્રમિત મળ્યા છે.
જેલેસ્ટ્રિગ્સ ડાયગ્નોસ્ટિક સેંટરની ફાઉંડર નિદેશક ગૌરી અગ્રવાલએ જનાવ્યુ કે વૃદ્ધ કરતા યુવાઓ વધારે સંક્રમિત મળી રહ્યા છે. તેણે કીધું કે આ વખતે લક્ષણ જુદા છે. ઘણા લોકોના મોઢા સૂકવાની ફરિયાદ, ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ, ઉલ્ટી, જી ગભરાવું, આંખ લાલ થવી અને માથાના દુખાવાની શિકાયત મળી છે. ગૌરીએ કહ્યુ કે બધા દર્દીને તાવની શિકાયત નથી.
