શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

આ 10 ચમત્કારિક ફાયદા જાણી તમે પણ આ ફળ જરૂર ખાશો

લીચી ખાવામાં ટેસ્ટી હોય છે, પણ શુ તમને ખબર છે આનુ સેવન આપણી સ્કિનમાં ગ્લો લાવે છે અને આપણા આરોગ્ય સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓમાં પણ લાભદાયક છે.  કારણ કે તેમા કાર્બોહાઈડ્રેટ, વિટામિન એ અને બી કોમ્પ્લેક્સ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, લોહ જેવા ખનિજ લવણ જોવા મળે છે. જે આપણા આરોગ્ય માટે ખજાનો છે. આવો જાણીએ લીચીથી થનારા ફાયદા વિશે.. 

 
1. દિલની બીમારીથી બચાવે - લીચીમાં પુષ્કળ માત્રામાં બીટા કૈરોટિન અને ઓલીગોનોલ હોય છે. જે દિલને બીમારીઓથી બચાવે છે. 
 
2. કેંસરના સેલ્સ - લીચી કેંસર સેલ્સ અને ટ્યૂમરને બનતા રોકે છે. જેનાથી મલાશય કેંસરના ચાંસ ઓછા થઈ શકે છે. 
 
3. ગળાની ખરાશથી રોકથામ - જો તમારુ ગળુ દુ:ખી રહ્યુ છે કે તમને ઠંડી લાગી ગઈ છે તો આવામાં લીચી  ખાવાથી તમને આરામ મળે છે. 
 
4. અસ્થમાથી બચાવ - અસ્થમાના દર્દીઓ માટે લીચીનું સેવન ખૂબ લાભકારી હોઈ શકે છે. 
 
5. કરચલીઓથી છુટકારો - જો તમારુ પાચન ઠીક નથી તો લીચીનુ સેવન તમને કબજિયાતથી બચાવે છે અને સાથે જ સમય પહેલા પડનારી કરચલીઓથી પણ દૂર રાખે છે. 
 
6. વજન ઘટાડે - લીચીમાં કેલોરી ખૂબ જ ઓછી હોય છે જે જાડાપણું ઘટાડવામાં મદદરૂપ છે.  તેથી રોજ લીચીનુ સેવન કરો. 
 
7. ઈમ્યૂન સિસ્ટમને વધારે - લીચીમાં ઘણા બધા પૌષ્ટિક તત્વ અને વિટામીન હોય છે. જે શરીરના ઈમ્યૂન સિસ્ટમને મજબૂત રાખવાનુ કામ કરે છે. 
 
8. પ્રેમ વધારો - લીચીનુ સેવન સેક્સ લાઈફને વધારવામાં ખૂબ જ સહાયક હોય છે. 
 
9. બાળકોના વિકાસમાં સહાયક - લીચીમાં જોવા મળતા કેલ્શિયમ, ફોસ્ફોરસ અને મેગ્નેશિયમ બાળકોના સ્વાસ્થ્ય માટે લાભકારી  હોય છે. આ તેમના હાડકાને મજબૂત બનાવવાનુ કામ કરે છે. 
 
10. અઈચ્છનીય ગર્ભને રોકવા માટે - લીચીની તાસીર ગરમ હોય છે. તેને ખાવાથી ન માત્ર શરીરનો તાપમાન વધી જાય છે પણ મહિલાઓની યોનિથી લોહી પણ નિકળવા લાગે છે. તેથી તેમાં નેચરલ એબાર્શનના ગર્ભપાતની શકયતાઓ વધી જા