રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 21 મે 2022 (00:50 IST)

Exam Time: પરીક્ષાને લઈને છે સ્ટ્રેસ તો અજમાવો આ 7 ટીપ્સ

ફાઈનલ  પરીક્ષાને લઈને આજકાલ બાળકો ખૂબ તૈયારીઓમાં લાગેલા છે. પણ આજકાલ વધતા કામ્ટીશિયનના કારણે વધારેપણુ બાળકોને બધુ ભૂલવાનો સ્ટ્રેસ રહે છે. ઘણી વાર આ સ્ટ્રેસ આટલું વધી જાય છે કે બાળક સવાલના જવાન જાણતા છતાં પણ ખોટું કરી આવે છે. બાળકોની સ્ટ્રેસને દૂર કરવા માટે જવાબદારીઓ ટીચર્સની સાથે-સાથે પેરેંટસની પણ હોય છે. તેથી સિચુએશનમાં બાળક પોતે કેટલીક સરળ ટીપ્સ અજમાવી આ ટેશનને દૂર કરી શકે છે. આજે અમે તમને કેટલાક એવા ટીપ્સ આપીશ, જેનાથી પરીક્ષાથી પહેલા તમે તે ટેંશન કે સ્ટ્રેસને કંટ્રોલમાં કરી શકો છો. 
 
1. લાઈટ મ્યૂજિક સાંભળવું- પરીક્ષા માટે દરેક સમયે વાંચતા રહેવાના કારણે પણ તમારું સ્ટ્રેસ વધી જાય છે. તેથી અભ્યાસના વચ્ચે 1-2 કલાકનો બ્રેક લેવું અને લાઈટ મ્યૂજિક સાંભળવું. તેનાથી તમારું મગજ શાંત થશે અને તમે ફરીથી આરામથી વાંચી શકશો. 
 
2. આંટા મારવા - પરીક્ષા ટાઈમમાં પોતાને ફ્રેશ રાખવા માટે સવારે-સાંજે 25-20 મિનિટ આંટા મારવું. દરરોજ થોડી વાર આંટા મારવાથી સ્ટૃએસ દૂર થઈ જાય છે. 
 
3. ગાઢ ઉંઘ - નિષ્ણાત માને છે કે જો તમે પરીક્ષા સમયમાં ઓછો ઉંઘવું પણ સાઉન્ડ સ્લિપ લો તો. સૂતા સમયે મોબાઈલ બંદ કરી નાખો અને 6-7 કલાકની ઊંડા ઊંઘ લો. તેથી ઊઠ્યા પછી, તમને તાજું લાગે છે
4. શેડ્યૂલ બનાવો- તમારા અભ્યાસો માટે શેડ્યૂલ બનાવો જો તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરશો તો તણાવ ઓછુ થશે અને આ તમારા અભ્યાસને વધુ સારું બનાવશે.
 
5. રીવીજન કરવી -ઘણીવાર બાળકો બધુ ભૂલી જવાનો ડર હોય છે. તેનાથી બચવા માટે વચ્ચે- વચ્ચે જોની યાદ કરેલી વસ્તુઓને રીવીજન પણ કરતા રહો. વારંવારના રીવીજનથી તમારામાં કાંફિડેંસ આવે છે અને પરીક્ષામાં ભૂલી જવાનું ભય પણ ઓછું હોય છે. 
 
6. પેપર પેટર્નને સમજવું- પેપરમાં તમને કોઈ રીતના ક્ંફ્યૂજન ન હોય તેના માટે પેપર પેટર્નને સાલ્વ કરો. તેનાથી ફાઈનલ પરીક્ષામાં તમને, કોઈ ગભરાટ નહીં રહેશે અને તણાવ ઓછો થશે.
 
7. હેલ્દી ડાઈટ- પેપરના દિવસોમાં બાળકોની ખાસ કાળજીની જરૂર હોય છે. તેથી, પરીક્ષાના સમયમાં બાળકોની ડાઈટમાં હેલ્દી વસ્તુ જેમ કે ડ્રાઈ ફ્રૂટસ, દહીં,ફળો, શાકભાજી અને દાળો શામેલ કરો. એ તેમના મગજને પેપરમાં બમણુ ચાલશે.