રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. પરીક્ષા માટે ટિપ્સ
Written By
Last Modified: શુક્રવાર, 13 મે 2022 (05:47 IST)

Vastu For Exam - પરીક્ષામાં સારા અંક મેળવવા માટે આટલું કરો ....

* બાળકો જે કમરામાં બેસીને ભણતર કરી રહ્યા હોય તે કમરામાં ઝૂઠા વાસણ નહી રાખવું.
 
* જે રૂમમાં વિદ્યાર્થી ભણતર કરે છે તે રૂમની ટેરેસ પિરામિડની આકૃતિની હોવી જોઈએ. આથી ભણતરમાં રૂચિઓ
વધે છે.
 
* સ્ટડી રૂમની બારી પૂર્વ-ઉત્તર દિશામાં હોવી જોઈએ . અભ્યાસ કરતા સમયે શક્ય હોય તો બારી ખુલી રાખો.
 
* સ્ટડી ટેબલ પર તેટલી જ વસ્તુઓ રાખો જેટલીની જરૂરત હોય બિનજરૂરી વસ્તુઓ નકારાત્મક ઉર્જાના સંચાર કરે છે.
 
* ભણતર માટે સવારે 4.30 થી લઈને સવારે 10 વાગ્યા સુધીનો સમય સર્વોત્તમ રહે છે. રાતે મોડે સુધી ભણવાથી સેહત ખરાબ થાય છે.
 
* ભણતર કરતા પહેલા માં સરસ્વતીના આગળ ધૂપ-અગરબત્તી કરો.
આથી વિદ્યાની દેવી માં સરસ્વતીનો આશીર્વાદ મળશે સાથે જ ધૂપ - દીપની સુગંધથી વાતાવરણ ખુશનુમા બનશે.