webdunia

Notifications

webdunia
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
  4. coriander-can-clean-kidney

ફક્ત 5 રૂપિયામાં કિડની સાફ કરો.. !

coriander
કિડની આપણા લોહીમાંથી મીઠુ અને શરીરમાં ઘુસેલા બેક્ટેરિયાને ફિલ્ટર કરે છે.  પણ જ્યારે કિડનીમાં મીઠુ ભેગુ થાય છે તો એ માટે ઈલાજની જરૂર પડે છે.  તમે ચાહો તો એ માટે સહેલો ઉપાય પણ કરી શકો છો. 
 
કોથમીરના પાનનો એક ગુચ્છો લઈને સારી રીતે તેની સફાઈ કરો અને પછી નાના-નાના ટુકડામાં કાપીને તેને પૉટમાં મુકો. પછી તેમા ચોખ્ખુ પાણી નાખીને 10 મિનિટ સુધી ઉકાળો. થોડીવાર તેને રહેવા દો  જેનાથી તે ઠંડુ થઈ જાય. 
 
ત્યારબાદ તેને ગાળીને બોટલમાં ભરી લો. .  તમે તેને ઠંડુ કરવા ફ્રીજમાં પણ મુકી શકો છો. પછી રોજ એક ગ્લાસ પીવો. તમે જોશો કે પેશાબ દ્વારા મીઠુ અને અશુદ્ધ વસ્તુઓ બહાર નીકળવા માંડશે. 
ये भी पढ़ें
20 મિનિટમાં આ રીતે બનાવી શકો છો ચટણી સેંડવિચ Chutney Sandwich