શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 22 ઑગસ્ટ 2022 (16:09 IST)

Weight Loss Food: આ ડ્રાઈ ફ્રૂટસને પલાળીને ખાવાથી ઓછુ થશે વજન, કબ્જથી પણ મળી જશે છુટકારો

Benefits of Soaked Raisin: તમે તમારી લાઈફમાં કિશમિશ જરૂર ખાધી હશે. પણ શુ તમે જાણો છો કે સવારે ખાલી પેટ આ ડ્રાઈ ફ્રૂટનો સેવન (પલાળેલી કિસમિસ) કરશો તો આરોગ્ય માટે કેટલો ફાયદાકારી સિદ્ધ થઈ શકે છે. 
 
soaked Raisin For Weight Loss: વધેલો વજન ઓછુ કરવુ કોઈના માટે પણ સરળ નથી પણ હેલ્દી ડાઈટના સેવનથી તમે જાડાપણને કંટ્રોલ કરી શકો છો કે પછી તેને ઓછુ કરવાના પરિણામ સુધી પહોંચી શકો છો. ખાસ કરીને સવારના સમયે તમારો નાશ્તો આરોગ્યકારી નહી હોય છે જો શરીરમા ઘણા પ્રકારની પરેશાની આવી શકે છે. જો અમે સવારે પલાળેલી કિસમિસ ખાઈએ તો વજન ઓછુ કરવામાં સરળતા થશે. 
 
-  કબજિયાતમાં આરામ - કિશમિશ પાણીમાં ફૂલીને નેચરલ લેક્સેટિવનુ કામ કરે છે. રોજ સવારે ખાલી પેટ કિશમિશનુ પાણી પીવાથી પેટની સારી રીતે સફાઈ થઈ જાય છે. 
 
- વજન ઓછુ થશે- જે લોકો વધેલા વજન ઓછુ કરવાની કોશિશ કરી રહ્યા છે અને મન મુજબ પરિણામ નથી મળી રહ્યા છે તો તમે પલાળેલી કિસમિસ નો સેવન કરી શકો છો. સવારે ખાલી પેટ તેને ખાવાથી કમરની ચરબી ધીમે-ધીમે ઓછી થવા લાગશે. કારણ તેમાં ફ્રૂકટોઝ અને ગ્લૂકોસની ભરપૂર માત્રા હોય છે. 
 
- લોહીની કમી પૂરી - કિશમિશના પાણીમાં આયરન, કૉપર અને બી કૉમ્પલેક્સની ભરપૂર માત્રા હોય છે. આ લોહીની કમીને પૂરી કરીને બ્લડ સેલ્સને હેલ્ધી બનાવે છે.