ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 ઑક્ટોબર 2018 (08:40 IST)

Youtubeમાં આવ્યુ એરર, એક કલાક ઠપ રહ્યુ, કંપનીએ આપી સફાઈ

દુનિયાભરમાં વીડિયો સ્ટ્રીમિંગ વેબસાઈટ Youtube ઠપ પડી ગયુ. લગભગ એક કલાક ઠપ રહ્યા પછી લગભગ 8 વાગ્યે યૂટ્યુબ ફરી શરૂ થયુ. 
 
ડાઉન થવા દરમિયાન ડેસ્કટોપ અને એપ ક્યાય પણ વીડિયોઝ ચાલી રહ્યા નહોતા. એટલુ જ નહી બીજી વેબસાઈટ્સમાં યૂ-ટ્યુબના જે વીડિયો એમ્બેડ કરવામાંઅ અવ્યા છે તેમા પણ એરર મેસેજ જોવા મળી રહ્યો હતો. વીડિયો પ્લે કરવા પર યૂઝર્સને 500 અને 503 ઈંટરનલ સર્વર  Error messages દેખાય રહ્યો હતો. વીડિયોઝ પર પેજના ફક્ત Thumbnail  દેખાય રહ્યા હતા. 
 
આ સંબંધમાં કંપનીએ સવારે ટ્વીટ કર્યુ કે તે આ સમસ્યાના સમાધાનની દિશામાં કામ કરી રહી છે. કંપનીએ લખ્યુ કે ઈશ્યુ ફિક્સ થતા તે માહિતી આપશે. આ ટ્વીટના એક કલાકની અંદર યુટ્યુબ ફરી શરૂ થઈ ગયુ.