ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (17:57 IST)

આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક પેસેન્જર ફ્લાઈટ્સ પર પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી વધાર્યો

ગત વર્ષ 23 માર્ચના રોજ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તમામ નર્ધારીત આંરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંદ મુકવામાં આવ્યો હતો. તો, ગત મહિને DGCAએ નિર્ધારિત આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક પેસેન્જર ફ્લાઈટ્સ પર પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી વધારી દેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ભારતે અમેરિકા, બ્રિટન, યુએઈ, કેન્યા, ભૂટાન અને ફ્રાન્સ સહીત 27 દેશો સાથે એરબબલ કરાર કર્યા હતા. બે દેશો વચ્ચે આ એર બબલ પેકટ હેઠળ તેમની એરલાઇન્સ દ્વારા તેમના વિસ્તારો વચ્છસ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ચલાવી શકાશે. જણાવી દઈએ કે આ હેઠળ હવાઈ મુસાફરી માટે બે દેશો વચ્ચે કરાર કરવામાં આવે છે.બે દેશો દ્વારા દ્વિપક્ષીય કરાર કરીને જ્યારે એક ખાસ પ્રકારના કોરિડોર બનાવવામાં આવે છે તો તેને એર બબલ કહે છે. જેથી હવાઈ મુસાફરીમાં કોઈ તકલીફ ન આવે