સંબંધિત સમાચાર
- બજારમાં હાહાકાર : નિફ્ટી-સેંસેક્સે મારી ડુબકી, રોકાણકારોના 17 લાખ કરોડ ડૂબ્યા
- Share Market Today : શેર બજારમાં 2022 નો સૌથી મોટો ઘટાડો, જાણો શુ છે આનુ કારણ
- શેર બજારમાં તેજી - 500 પોઈંટ્સ વધારા સાથે સેંસેક્સ 60247 પર, મારૂતિ 4% ઉપર, બેકિંગ સ્ટોકમાં ઉછાળ
- નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસે બજાર ખુલ્યું, સેન્સેક્સ 350 પોઈન્ટ મજબૂત, નિફ્ટી 17450ને પાર
- Share market Updates- ઓમિક્રોનની દહેશતથી શેયર બજાર ધડામ સેંસેક્સ 56000ની નીચે નિફ્ટી 314 અંક નીચે
Share Market Update: શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ 700 અને નિફ્ટી 200થી વધુ પોઈન્ટ તૂટ્યા
Share Market Update: શેર માર્કેટ અપડેટઃ યુએસ માર્કેટમાં ગુરુવારે આવેલા ભારે ઘટાડાનો પ્રભાવ સ્થાનિક શેરબજાર પર જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં બજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું. ભારે ઘટાડા વચ્ચે અદાણી વિલ્મરના શેરમાં જોરદાર ઉછાળો જારી રહ્યો છે. આજે તે ઈન્ટ્રાડેમાં રૂ.415 પર પહોંચી ગયો હતો.
બીએસઈનો 30 શેર આધારિત મુખ્ય સંવેદનશીલ ઈન્ડેક્સ સેન્સેક્સ 478 પોઈન્ટ ઘટીને 58810 ના સ્તર પર ખુલ્યો છે. થોડીવાર પછી, સેન્સેક્સ લાલ થઈ ગયો અને ઘટાડો વધીને 639 પોઈન્ટ થઈ ગયો. શરૂઆતના વેપારમાં, નિફ્ટી 50માં 44 અને સેન્સેક્સમાં 29 શેરો લાલ નિશાન પર હતા. નિફ્ટી 191.85 (-1.09%) પોઈન્ટ ઘટીને 17,414.00 પર છે.
