રવિવાર, 22 સપ્ટેમ્બર 2024

( ! ) Notice: Undefined property: stdClass::$alttext in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php on line 6
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000239952{main}( ).../bootstrap.php:0
20.27406089360Zend_Application->run( ).../bootstrap.php:62
30.27406089496Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:366
40.27406090568Zend_Controller_Front->dispatch( ).../Bootstrap.php:97
50.33326408024Zend_Controller_Dispatcher_Standard->dispatch( ).../Front.php:954
60.34386740824Zend_Controller_Action->dispatch( ).../Standard.php:308
70.34396756600Article_ManagerController->displayAction( ).../Action.php:516
81.08177269320partial ( ).../ManagerController.php:848
91.08177269760Zend_View_Abstract->__call( ).../ManagerController.php:848
101.08197274624call_user_func_array:{/u2/websites/gujarati-uat.webdunia.com/library/Zend/View/Abstract.php:350} ( ).../Abstract.php:350
111.08197275368Zend_View_Helper_Partial->partial( ).../Abstract.php:350
121.08227289248Zend_View_Abstract->render( ).../Partial.php:105
131.08237306232Zend_View->_run( ).../Abstract.php:888
141.08237308160include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/manager/theme6-article-content.php' ).../View.php:108
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 24 જાન્યુઆરી 2019 (17:12 IST)

JIO લઈને આવ્યો ધમાકેદાર પ્લાન, 168 દિવસની મળી રહી છે વેલિડિટી

Reliance Jio એ જિયોફોન  (Jio Phone) ગ્રાહકો માટે લાંબા સમયનો ટૈરિફ પ્લાન રજુ કર્યો છે. જિયોફોન માનસૂન હંગામા ઓફર (Jio Phone Monsoon Hungama Offer) હેઠળ લાવેલ 6 મહિના અને 3 મહિનાના પ્લાન્સ માટે ગ્રાહકોને 594 રૂપિયા અને 287 રૂપિયાની ચુકવણી કરવી પડશે.  જિયોફોન ગ્રાહકો માટે અત્યાર સુધી કોઈપણ લાંબી સમયનો પ્લાન લાવ્યુ નથી. 
 
જિયોફોને ગ્રાહકો માટે વિશેષ રૂપે તૈયાર કર્યો છે 594 રૂપિયાના પ્લાનની વેલિડીટી 168 દિવસની રહેશે. આ અનલિમિટેડ ડેટા પ્લાન છે. જેમા ગ્રાહકને રોજ અડધી જીબી હાઈ સ્પીડ 4 જી ડેટા મળશે.  ત્યારબાદ પણ ગ્રાહકનો ડેટા ચાલતો રહેશે. પણ સ્પીડ 64 કેબીપીએસ થઈ જશે. 
 
297 રૂ. વાળો પ્લાન પણ 594 રૂના પ્લાન જેવો જ છે. ફરક ફક્ત એટલો જ કે 297 રૂપિયાના પ્લાનની વૈલિડિટી 84 દિવસની રહેશે.  બંને પ્લાનમાં ગ્રાહકને ફ્રી વૉયસ કોલિંગ, ફ્રી એસટીડી, દર મહિને 300 એસએમએસ અને જિયોના બધા એપ મફતમાં મળી રહેશે. 
 
ફેસબુક વ્હાટ્સએપ, યૂટ્યુબ જેવા સોશિયલ મીડિયા એપ જ્યારથી જિયોફોન પર આવ્યા છે ત્યારથી લાંબા સમયના પ્લાનની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. જેને ધ્યાનમાં રાખતા કંપની લાંબા સમય માટે નવા પ્લાન લાવી છે.   કંપનીએ જિયોફોન માટે જૂના માસિક પ્લાનમાં કોઈ ફેરફાર કર્યો નથી.