PF અકાઉંટમાં કેટલા પૈસા છે, માત્ર એક મિસ્ડ કૉલથી જાણો આ છે નંબર
PF અકાઉંટમાં કેટલા પૈસા છે, માત્ર એક મિસ્ડ કૉલથી જાણો આ છે નંબર How to check pf balance
તમારામાંથી વધારેપણું લોકો કોઈ-ન કોઈ સ્થાનમાં નોકરી કરી રહ્યા હશો. તેથી ઘણા લોકોના પ્રોવિડંટ ફંડના પૈસા પણ મળી રહ્યું છે. તેમજ ઘણા લોકો તેમના
સંસ્થાન પણ બદલતા હશે પણ પીએફ અકાંઉટ એક જ રાખે છે. તેથી ઘણી વાર અમે પીએફ બેલેંસની ચિંતા હોય છે કે અમારા પીએફ અકાઉંટમાં કેટલા પૈસા છે.
આમતો પીએફ બેલેંસ ખબર કરવા માટે ઘણા તરીકા છે જે કે ઈપીએસની આધિકારિક વેબસાઈટ પર જણાવ્યા છે પણ સૌથી સરળ તરીકો મિસ્ડ કૉલવાળું છે.
મિસ્ડ કૉલ માટે આ નંબર પર કૉલ કરવું.
તમે માત્ર એક મિસ્ડ કૉલ કરી તમે પીએફ બેલેંસ જાણી શકો છો. તેના માટે તમને તમારા પીએફ અકાઉંટમા રજિસ્ટર મોબાઈલ નંબર 011-22901406 પર
મિસ્ડ કૉલ કરવું પડશે. ત્યારબાદ તમારી પાસે એક મેસેજ આવશે જેમાં તમને તમારા અકાઉંટમાં પીએફના પૈસાની જાણકારી મળી જશે.
SMS થી પીએફ બેલેંસ જાણવા માટે આ નંબર પર મેસેજ કરવું.
તે સિવાય તમે એક મેસેજ કરીને પણ પીએફ બેલેંસ જાણી શકો છો. પણ આ બન્ને સેવાઓ માટે તમને તમારું યૂએન(યૂનિવર્સલ અકાઉંટ નંબર) એક્ટિવ થવું
જોઈએ. જો તમે એસએમએસથી પીએફ બેલેંસ જાણવા ઈચ્છો છો તો EPFOHO UAN ટાઈપ કરી 7738299899 પર મોકલી દો. આ સેવાનો લાભ
તમે હિન્દી, અંગ્રેજી, પંજાબી સાથે 10 ભાષામાં લઈ શકો છો. ઉદાહરણની રીતે જો તમે હિંદીમાં તમે બેલેંસ જાણવા ઈચ્છો છો તો જુદા-જુદા ભાષાઓ માટે
જુદા -જુદા કોડ છે જે નીચે આપેલા છે.
1. અંગ્રેજી માટે કોઈ કોડ નથી
2. હિન્દી - HIN
3. પંજાબી -PUN
4. મરાઠી - GUJ
5. કન્નડ - MAR
6. તેલુગુ - KAN
7. તમિલ - TEL
8. મલયાલમ - MAL
9. બંગાળી -BEN