આ 1 વસ્તુથી કપડાના ડાઘ છૂ મંતર થઈ જશે
- વોશિંગ મશીનમાં ડિટ્ર્જેટ પાઉડરની સાથે ત્રણ ચમચી વિનેગર બરાબર મિક્સ કરી લો. પછી કપડાને મશીનમાં ધોવા શરૂ કરો.
- વિનેગર તમારા કપડા પરના ડાઘ પણ સરળતાથી દૂર કરી દેશે.
- વિનેગરથી કપડામા ચમક પણ આવે છે.
- ચાના ડાઘથી તમે સરળતાથી છુટકારો મેળવી શકો છો. આ માટે સ્પ્રે બોટલમાં વિનેગર નાખીને ભરો. હવે ચાના ડાઘ પર સ્પ્રે કરો અને હાથ વડે ઘસો હવે તેને થોડી વાર પાણીમાં પલાળી રાખો
- રસોઈમાં વપરાતો બેકિંગ સોડા પણ કપડાની દુર્ગંધને હટાવે છે. આ માટે તમે કપડા ધોતી વખતે તેમા થોડો બેકિંગ સોડા નાખી દો. તેનાથી કપડામાં દુર્ગંધ નહી આવે.