શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Holi 2024: હોળી પછી ચેહરા પર લગાવો આ વસ્તુ, સ્કિન રહેશે હેલ્દી

holi beauty tips
એલોવેરા જેલ લગાવો 
એલોવેરા જેલ દરેક સ્કિન ટાઈપ પર સૂટ કરે છે. આ જેલ સ્કિન માટે કોઈ વરદાનથી ઓછુ નથી. હોળીના રંગના કારણે સ્કિન ડ્રાઈ થઈ જાય છે. ત્યારે હોળી પછી તમારા ચેહરા પર એલોવેરા જેલના ઉપૌઓગ કરવું એલોવેરા જેલ લગાવવાથી સ્કિન માશ્ચરાઈજ રહેશે અને રંગ પણ જલ્દી દૂર થશે. તેથી તમારા સ્કિન કેયરમાં જરૂર શામેલ કરવું. 
 
નારિયેળ તેલ લગાવો 
નેચરલ ઑયલ સ્કિન માટે ફાયદાકારી હોય છે. હોળીના રંગને હટાવવા અને સ્કિનને હેલ્દી રાખવા માટે નારિયેળ કે બદામના તેલથી ચેહરાની મસાજ કરવી. આ તેલ તમારી સ્કિનને સ્મૂથ બનાવવા ની સાથે સાથે રંગને હટાવવામાં પણ મદદ કરશે. 
 
ફેસ માસ્ક આવશે કામ 
ત્વચા પર ફેસ માસ્કનો ઉપયોગ થાય છે. ત્વચાના પ્રકાર પ્રમાણે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. હોળીના રંગોથી ત્વચાને થતા નુકસાનથી બચાવવા માટે ફેસ માસ્ક લગાવો. પપૈયા અને મધથી બનેલા ફેસ માસ્કનો ઉપયોગ પણ ફાયદાકારક રહેશે.