ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 11 મે 2021 (15:53 IST)

શેપૂમાં મિક્સ કરીને લગાડો આ વસ્તુઓ વાળની દરેક સમસ્યાથી મળશે છુટકારો

લાંબા અને નરમ વાળ બધા ઈચ્છે છે. તેનાથી લુક બદલવાની સાથે આત્મવિશ્વાસ પણ વધે છે. તેમજ સુંદર વાળ માટે તેમની ખાસ કેયર કરવી પડે છે. પણ ભાગદોડ ભરેલી જીવનના કારણે મહિલાઓ વાળોને 
માત્ર શેંપૂ કરી શકે છે. તેથી આજે અમે તમને કેટલીક ખાસ વસ્તુઓ જણાવીશ જેને તમે શેંપૂમાં મિક્સ કરી લગાવી શકો છો. તેનાથી તમારા વાળ લાંબા, ગહરા, મજબૂત અને ડેંડ્રફ ફ્રી વાળ મળશે. સાથે જ તામરો 
સમય
પણ બચશે. તો આવો જાણીએ તેન વસ્તુઓ વિશે 
 
મધ 
તમે શેંપૂમાં 1 નાની ચમચી મધ મિક્સ કરી પણ લગાવી શકો છો. તેનાથી વાળને જડોથી પોષણ મળશે. તેથી વાળનો ખરવો બંદ થઈને તમારા વાળ લાંબા, ગહરા, નરમ, શાઈની અને સિલ્કી નજર આવશે. સાથે 
જ તેનાથી વાળને ભેજ મળશે. તેથી ડ્રાઈ અને ફ્રીજી વાળથી છુટકારો મળશે સાથે વાળ નેચરલી સ્ટ્રેટ નજર આવશે. 
 
લીંબૂ 
લીંબૂ વિટામિન સી, વિટામિન બી, એંટી બેક્ટીરિયલ, એંટી વાયરલ , એંટી ફંગલ ગુણ હોય છે. તેને શેંપૂ મિક્સ કરી વાળ ધોવાથી માથામાં ખંજવાળ, ડેંડ્રફ, હેયરફૉલ અને સ્કેલ્પ ઈંફેક્શન સંબંધી સમસ્યાઓથી 
રાહત મળે છે. 
 
એલોવેરા જેલ 
એલોવેરા જેલમાં વિટામિન એ, સી, વિટામિન ઈ, એંટી બેક્ટીરિયલ, એંટી વાયરલ , એંટી ફંગલ ગુણ હોય છે. તેને શેંપૂમાં મિક્સ કરી લગાવવાથી વાળને પોષણ મળે છે. હેયર ફૉલ બંદ થઈને નવા વાળ આવવામાં 
મદદ મળે છે. સાથે જ વાળ લાંબા, નરમ, શાઈની અને સિલ્કી નજર આવશે. 
 
ગિલ્સરીન 
સ્કિનમાં ભેજ બનાવી રાખવા માટે ગ્લિસરીન બેસ્ટ ગણાય છે. તેમજ વાળમાં તેને લગાવવાથી સૂકા, બેજાન વાળને પોષણ મળવાથી વાળ નરમ, મજબૂત અને શાઈની નજર આવે છે. સાથે જ માથાની  ખંજવાળ, 
બળતરા, ડેંડ્રફ, વગેરેની સમસ્યાઓથી રાહત મળે છે. સારા રિજ્લ્ટ માટે અઠવાડિયામાં 2 વાર શેંપૂમાં 8-10 ટીંપા ગ્લિસરીનની મિક્સ કરી વાળ ધોવું.