Video Hair Care Tips - વાળ ખરી રહ્યા છે ? તો અપનાવો આ ઉપાય
Publish: Tue, 23 Jan 2018 (12:15 IST)Updated: Tue, 23 Jan 2018 (12:36 IST)
દરેક સ્ત્રી હોય કે પુરૂષ તેમના ચેહરાની સુંદરતામાં વધારો કરે છે તેમના વાળ...અને વાળ ખરવા માંડે કે દરેક ચિંતામાં પડી જાય છે.. મિત્રો વાળ ખરવા આમ તો ખૂબ જ સામાન્ય બાબત છે, પણ જરૂર કરતા વધુ વાળ ખરવા લાગે તો સમજી જજો કે તમે વાળને લગતી સમસ્યામાંથી પસાર થઇ રહ્યાં છો, વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમારે વાળની યોગ્ય દેખરેખ કરવી જરૂરી છે. શું તમે જાણો છો કે દરરોજ 100 વાળ ખરવા સામાન્ય વાત છે
Publish: Tue, 23 Jan 2018 (12:15 IST)Updated: Tue, 23 Jan 2018 (12:36 IST)