સંબંધિત સમાચાર
- ફ્રીઝમાં કેવી રીતે રાખીએ લીંબૂ કે 10 દિવસ સુધી તાજા રહે
- Eggless Lemon Curd - એગલેસ લેમન કર્ડ આટલુ યમી જેમ, જેલી અને સ્પ્રેડ
- પેટની ચરબીને ઝડપથી ઓછી કરવા માટે પીવો લેમન-ટી, જાણો કેવી રીતે બનાવશો અને ફાયદા
- ફ્રીજમાં મૂકેલા સૂકાયેલા લીંબૂ ચમકતી ત્વચા અને સારા આરોગ્ય માટે આ 5 રીતે કરો ઉપયોગ
- રાતના વધેલા ભાતથી બનાવો લેમન ટૉમેટો રાઈસ - જાણો બનાવવાની રીત
Beauty tips in gujarati- લીંબૂથી દૂર થશે કોળીની કાળાશ જરૂર જાણો આ ઉપાય
લીંબૂથી દૂર થશે કોળીની કાળાશ જરૂર જાણો આ ઉપાય
ગર્મીના મૌસમમાં હળવા અને સ્લીવલેસ કપડા પહેરવા પસંદ કરાય છે. બહારી વાતાવરણ અને સનબર્નના કારણે કોણી કાળી થઈ જાય છે. આજકાલ વધતા પ્રદૂષણને કારણે અને શરીરના યોગ્ય કાળજી ન લેવાથી, ઘણી સમસ્યાઓ ચામડી પર ઊભી થાય છે. જેમાં કોણી અને ઘૂંટણ કાળાપણું પણ એક સમસ્યા છે. લોકો ઘણીવાર કોણી અને ઘૂંટણની કાળાપણું દૂર કરવાના વિવિધ પ્રકારના ઉપાય અજમાવે છે. જો તમે બધા ઉપાયથી થાકી ગયા છો તો આ ઉપાયને જરૂર અજમાવો.
કોણી અને ધૂંટણની કાળાશ દૂર કરવા માટે તમે એક લીંબૂની જરૂર પડશે. જો તમે દરરોજ રાત્રે સૂતા સમયે લીંબૂના રસથી કોણી અને ઘૂંટણ પર માલિશ કરી મૂકી દેશો તો થોડા જ દિવસોમાં તમને ઘૂંટણ અને કોણી ગોરા અને નરમ થઈ જશે. તે સિવાય તમે કાકડી અને આમલીને મિક્સ કરી ધૂંટણ અને કોણી પર લગાવીને 10 મિનિટ મૂકી દો અને પછી ધોઈ લો. થોડા જ દિવસોમાં અંતર નજર આવશે.